કબર one once's sides love story. - 1

  • 3.3k
  • 1
  • 1.6k

એમ જ પુસ્તકનું નામ... મારી આત્મકથા રાખ્યું છેબાકી દરેક પાના પર... તારું નામ લખી રાખ્યું છે... *પ્રસ્તાવના:- કબર સાહેબ કબર એક એવી વસ્તુ છે. જ્યાં આવનારો કોઈપણ વસ્તુ ખોટું બોલી શકતો નથી. અને તે વ્યક્તિ જીવનમાં લાખો ગુના ઓ કેમ ના કર્યા હોય. આ નવલકથા કબર પર આધારિત છે.કારણ કે માણસ અંતે આમ જ સમય જવાનો છે. કબર માત્ર એક ચણતર છે. પરંતુ આ ચણતરમાં કેટલી લાગણીઓ સમાયેલી છે.પરંતુ આ લાગણીઓ માણસના મરણ પામ્યા પછી જ બીજો વ્યક્તિ સમજી શકે