સીધી ભાષા માં flirting એટલે શું ? આપણે પહેલાં કહેશું , ખરાબ છે. flirting કરવાં વાળા લોકો ખરાબ હોય એવું આપણે માની પણ લેતા હોય છે. જેમ આપણને કોઈ હીરો, હિરોઈન,સિંગર, ડાંસર ગમેં છે. એમજ આપણા રોજિંદા જીવન માંથી પણ અમુક લોકો આપણને ગમે છે. આ લોકો નું કામ ગમે છે. બીજી બાજુ એક સાચો વાસ્તવિકતા વાળો માણસ ગમે છે. કોઈને પસંદ કરવું ખોટું નથી, આપણને ઘણાં માણસો ગમે, અને ગમે છે એટલાં માટે અે લોકો આપણાં જીવનનો એક હિસ્સો છે. ભાઈબંધ ,બેનપણી નાં નામના સબંધ થી.!!! કોઈને કહેવું તું સુંદર લાગે છે યાર. એમાં ખોટું નથી અે સારી પોઝિટિવ