K.D. RAJODIYA ની ડાયરી - ૬

  • 3k
  • 985

ઉમ્મીદ રાખવી કે નઈ.???? ઉમ્મીદ કેટલો સરસ મજાનો શબ્દ છે. જેટલો મસ્ત આ શબ્દ છે એટલો જ સરળ અને અટપટો છે. કેમ કે આ શબ્દ તમને અનહદ આનંદ / ખુશી આપી શકે છે એટલો જ તમને હતાશ અને નિરાશ કરી શકે છે. ઉમ્મીદ વગર આપણા જીવન ની કોઈ અહેમિયત રેહતી નથી કે નથી આપણે ખુશ રહી શકતાં. પણ ઉમ્મીદ રાખવા છતાં પણ આપણે ખુશ નઈ થઈ શકતા. આ શબ્દ નિ કરામત જુઓ તમે , જો તમે તમારા માતા - પિતા , ભાઈ , બહેન, દાદા અને બીજા પરિવાર પાસે ઉમ્મીદ રાખી