ટ્રુથ બિહાઇન્ડ લવ - 36

(117)
  • 5.3k
  • 7
  • 3k

ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-36 સ્તુતિ ઓફીસમાં હતી અને અનાર એની પાસે આવી અને શ્રૃતિ અંગે કંઇક કોન્ફીડીન્શીયલ વાત છે એમ કહીને એણે જે વાતો કરી એ સાંભળીને સ્તુતિની તો બુધ્ધિજ બ્હેલ મારી ગઇએ વિચારમાં પડી ગઇ કે શ્રૃતિતો ખૂબ જ ખુશ છે અને એ એટલી ચાલાક છે કે એ આવા કશામાં ફસાય એમ જ નથી... છતાં આટલી વાત સાંભળ્યાં પછી સ્તુતિની ધીરજ ના જ રહી એણે સ્તવનને ફોન લાગડયો ના લાગ્યો સ્વીચ ઓફ જ આવતો હતો વાંરવાર ટ્રાય કર્યો પણ રીંગ પણ નહીં બંધ જ હતો એ અકળાઈ ગઇ... સ્તવન ફોન કેમ બંધ કરે ? શું કારણ છે ? એણે એનાં