હસીના - the lady killer - 19

(48)
  • 4.2k
  • 3
  • 1.8k

આગલા ભાગમાં આપણે જોયું કે અનુષ્કા પોતાનો જીવ દઈ દે છે, ઇશિતાના ખભે ગોળી વાગે છે, જયરાજ ઇશિતાને હોસ્પિટલ લઇ જાય છે, હસીના ફરી કોઈક નવા શિકારને પકડવા પ્લાન બનાવે છે હવે આગળ, જયરાજ ઇશિતાનાં ભાનમાં ના આવતા જયરાજ ડરી જાય છે અને ડોક્ટરને બોલાવવા જાય છે, જયરાજ ડોક્ટરને સાથે લઈને આવે છે અને ઇશિતાની તપાસ કરવાનું કહે છે એટલામાં એક કોન્સ્ટેબલ અંદર આવે છે અને જયરાજને કહે છે, 'સાહેબ આ કવર કોક નાનું છોકરું આવીને આપી ગયું અને તમને જ આપવાનું કહેતો ગયો, હજુ હું એને રોકુ એ પહેલા તો એ ભાગી ગયો, આટલું કહીને એ કોન્સ્ટેબલ જયરાજને લેટર આપે છે, જયરાજ સમજી