મર્મનાદ

(37)
  • 4k
  • 1.2k

ક્યારેક હસી ને હું ફરી ફરી રોયા કરું છું,તૂટેલું એ શમણું ફરી ફરી જોયા કરું છું..******* ******* ******* ******* ******* એ અંધારી ગલીઓમાં તમારી હાજરી નો પ્રકાશ અસ્ત પામ્યો,ભીના કાજળ સાથે જાણે અમાસની મેહફીલ નો રંગ જામ્યો..******* ******* ******* ******* ******* તૃષ્ણા રહે જે જળ ની એ મોત પછી મળે,જિંદગી બની જેને ચાહો અંતે અજાણ મળે...******* ******* ******* ******* ******* ચાલો ને ફરી એકવાર જિંદગીને જીવી બતાવીએ...ઘણું રડ્યા છીએ આપણે હવે ફરી હસી બતાવીએ...******* ******* ******* ******* ******* કલમ ની શમશેર જ્યારે મ્યાન ધારણ કરે,માણસ ની સાથે ઘણા સબંધોનું મારણ કરે..******* *******