વન્સ અપોન અ ટાઈમ - 151

(74)
  • 6.3k
  • 8
  • 3.3k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 151 ‘રાજને કરાચીમાં બોમ્બ બ્લાસ્ટ્સ કરાવ્યા એ પછી પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગૃહપ્રધાન આફતાબ શેખે પત્રકારો સમક્ષ જીભ કચરી દીધી કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે અને કરાચીમાં તેની ઢગલાબંધ મિલકતો છે અને એ પ્રોપર્ટીઝ પૈકી એક ‘કવિશ ક્રાઉન પ્લાઝા’ કોમર્શિયલ સેન્ટર છે, જ્યાં બોમ્બ વિસ્ફોટ થયો છે. આ દરમિયાન અમેરિકા દાઉદ વિશે તલસ્પર્શી માહિતી એકઠી કરી રહ્યું હતું. દાઉદ વિશે પૂરતી માહિતી એકઠી કર્યા પછી 16 ઓકટોબર, 2003ના દિવસે અમેરિકાએ દાઉદ ઈબ્રાહિમને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કર્યો. અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાસપોર્ટ નંબર 0869537 (વ્યક્તિગત કેટેગરી) ધરાવતો અને કરાચીમાં