વન્સ અપોન અ ટાઈમ - 150

(72)
  • 5.8k
  • 7
  • 3.2k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 150 ‘યુનાઈટેડ આરબ અમીરાતે દાઉદ ગેંગના રિયાઝ સિદ્દીકી અને રાજકુમાર શર્મા ઉર્ફે રાજુ ચીકનાને ભારતના હવાલે કરી દીધા. જોકે થોડા સમયમાં એ બંને જામીન પર છૂટી ગયા કારણ કે મુંબઈ પોલીસ તેમની સામે કોર્ટને નક્કર પુરાવા ન આપી શકી. મુંબઈ પોલીસે કહ્યું કે એનાથી દાઉદના સાથીદારો વિરુદ્ધના પુરાવા ખોવાઈ ગયા હતા! એ પછી કેટલાક ખણખોદિયા પત્રકારો એવી માહિતી બહાર કાઢી લાવ્યા કે દાઉદ 1984માં મુંબઈ છોડીને દુબઈ નાસી ગયો એ પહેલા તેની વિરુદ્ધ છ કેસો નોંધાયા હતા. એ પૈકી પાંચ કેસના ક્રાઈમ રજિસ્ટર ગાયબ થઈ ગયાં છે! એ પછી દાઉદ વિરુદ્ધ નોંધાયેલા