તૂટતાં પ્રેમ સંબંધોને બચાવવા શું કરવું જોઈએ?

(12)
  • 2.3k
  • 1
  • 878

તૂટતાં પ્રેમ સંબંધોને બચાવવા શું કરવું જોઈએ?લે. નીરવ પટેલ "શ્યામ"આજે આખી દુનિયા આધુનિકતા તરફ વળી ગઈ છે, આજે માણસ પાસે સુખ સુવિધાઓના સાધનો થઇ ગયા છે કે માણસ એકલો પણ જીવી શકે છે, ટેક્નોલોજી અને સુવિધાઓ વધવાની સાથે સંબંધોમાં વિશ્વાસનું સ્તર પણ ઘટવા લાગ્યું છે, આજે આ વિશ્વાસના કારણે જ કયો સંબંધ ક્યારે તૂટી જાય છે કોઈ જાણતું નથી. જેની ઉપર આપણને એક સમયે ગળા સુધી વિશ્વાસ હોય છે એજ વ્યક્તિઓ આપણો વિશ્વાસ તોડતી હોય છે. ત્યારે મનમાં પ્રશ્ન થાય કે વિશ્વાસ કોનો કરવો?આજે દરેક વ્યક્તિના જીવનનો આ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે દુનિયામાં કોઈપણ વ્યક્તિ એવી નહિ હોય