બેવફા પતિને બીજો ચાન્સ આપવો જોઈએ કે નહી

(23)
  • 13.9k
  • 1
  • 6.8k

આજની સવાર કઈક અલગ હતી, વિધિને જાણ થઈ ગઈ હતી કેે એનો પતિ બેવફા છે. એટલુ જ નહીં પણ આ બધુ લગભગ 3 વર્ષથી ચાલતુ હતુ અને વિધાનએ વિધિને એ વાતની કોઈ ભનક પણ ન લાગવા દીધી હતી. વિધિ વિચારોના ભવરમાં મગ્ન હતી અને એની સાસુમાએ એને બૂમ પાડી, વિધિનુ અશાંત મન એના અંતરમનન