Revenge - Story of Dark hearts - 1

(39)
  • 13k
  • 7
  • 4k

Revenge – Story of dark HeartsEpisode - 1 આખો પાર્ટીપ્લોટ તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો, બિઝનેસ કમિટીના પ્રોગ્રામમાં અત્યર સુધીમાં સૌથી નાની ઉમરના ચેરમેન તરીકે નીરવના નામની ઘોષણા થઇ. રેડ બ્લેઝર, નેવી બ્લ્યુ જીન્સ, લુઇસ ફીલીપના ઓફિસિયલ સૂઝ, મજબૂત બાંધો