પ્રિત એક પડછાયાની - ૯

(60)
  • 4.6k
  • 2.3k

પ્રિતીબેન અપુર્વ અપુર્વ બુમ પાડવા લાગ્યાં એ સાંભળીને અન્વય બોલ્યો, શું થયું ?? પ્રિતીબેન : બેટા ચાલ અપુર્વ અંદર ઘસડાઈ ગયો... દરવાજો બંધ થઈ ગયો છે...તે હાંફળા ફાંફળા થઈ ગયાં. ત્યાં જઈને જોરજોરથી દરવાજો ખખડાવવા લાગ્યા. અન્વયને તો જાણે હવે જ પરિસ્થિતિનું ભાન થયું..તે બોલ્યો, પહેલાં લીપી હવે અપુર્વ આ બધું શું થઇ રહ્યું છે...મને તો કંઈ સમજાતું નથી. બહું ખખડાવવા છતાં દરવાજો ખુલ્યો નહીં... અન્વય ફરી બાજુનાં ઘરે જઈને દરવાજો ખોલવા લાગ્યો...તો ત્યાં તો દરવાજો ખુલો છે...અન્વયે ધીમેથી જોયું તો રૂમમાં કોઈ નથી... પેલાં ડ્રાઈવરને બહાર નીકળતા તો જોયો નથી તો એ ક્યાં ગયો...અને આ તો એક રૂમ જ