વારસાગત પ્રેમ - (ભાગ ૧૫)

(14)
  • 3k
  • 2
  • 1k

મનમાં કઈક વિચારી રહેલો કિશન જાણતો હતો કે મેડમ આજે ઘણાં ગુસ્સે છે એટલે આજનો કરેલો કાંડ જરૂર પકડી લેશે અને જગ્ગુ પકડાઈ ગયો તો બન્ને બાજુથી માર પડશે મારે જ કંઈક કરવું પડશે.મેડમ.... ' મેં જ કર્યું હતું આ બધું',કિશન બોલ્યો.કિશનના આટલું બોલાતાની સાથે જ જગ્ગુ પણ ઉભો થઇ ગયો અને બોલ્યો ના ના મેડમ મેં કર્યું છે જગ્ગુને છોડી દો હું ગુનેગાર છું મને સજા કરો.મેડમ પણ માણસ જ છે આખરે,સમજી ગયા કે આ બન્નેની દોસ્તી આગળ મારું કશું ચાલવાનું નથી હવે છોડ !! બેન તો ખુશ થઈને કઈક કહેવાના હતા પણ ગુસ્સો રાખવો પડે એમ હતો.સારું બેસી જાવ