લવ ની ભવાઈ - 21

(24)
  • 4.4k
  • 2
  • 1.7k

☺️ લવ ની ભવાઈ - ૨૧ ☺️ દિવ્ય - અરે પણ ( હસતા હસતા ) અરે કોઈ નથી હવે..પાગલ મારો જીવ ન ખા...... અવની - હમમ.. ભાઈ તું હસ્યો એટલે કઈક તો છે જ... આમ એક બીજા ને હેરાન કરતા કરતા છેલ્લે દિવ્ય માની જાય છે અને એ છોકરી વિશે બધુ જણાવે છે... જો અવની કોઈ ને કીધુ ને તો તારો વારો પાડીશ.. જો એ છોકરીનુ નામ સિયા છે અને ઈન્ડિયામાં જ રહે છે અને અમે ચાર વર્ષથી સાથે છીએ..( આમ દિવ્ય બધુ અવનીને કહી આપે છે ) અવની - વાહ ભાઈ શુ વાત છે ?? ચલ