જૂનું ઘર - ભાગ ૧૧

(50)
  • 4.9k
  • 2
  • 2.2k

આગળ ના ભાગો માં મને ખૂબ સારો સપોર્ટ કરવા બદલ ધન્યવાદઆગળ ના ભાગ માં આપડે જોયું કે અમે બીજા માળે પહોંચ્યા અને ત્યાં અમને ઘણી અલગજ વસ્તુ દેખાણી હવે આગળ***************************મને થયું કે હવે તે જાદુગર નો રૂમ અહીં જ હોવો જોઈએ એટલે મે ઉડતી નજરે બધે જોયુએટલે મે જોયું કે પગથિયાં ની બરોરબર સામે ના રૂમ માં એટલે કે અગ્નિ ના પેલેપાર રૂમ ની બહાર અગ્નિ દેવ ની મૂર્તિ હતી એટલે એ નક્કી થયું કે તે રૂમ તો જાદુગર નો નથીપછી મને પાછળ થી કોઈ આવે છે એવો ભાસ થયો હું એકદમ થી પાછળ ફર્યો પણ ત્યાં કોઈ નહોતુંમાનવે મને પૂછ્યું"શું