હેપ્પી હાર્ડી અને હીર: રોમાન્સ, મ્યુઝિક અને હિમેશ રેશમિયા

(31)
  • 4.7k
  • 3
  • 1.3k

હેપ્પી હાર્ડી અને હીર: રોમાન્સ, મ્યુઝિક અને હિમેશ રેશમિયા હિમેશ રેશમિયાને ડબલ રોલમાં ચમકાવતી આ ફિલ્મ 31 જાન્યુઆરીથી સિનેમાઘરોમાં હિમેશ રેશમિયાની અભિનેતા તરીકેની નવી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી અને હીર’ રિલીઝ ટાણે ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મ વિશે વાત કરતા તેઓ કહે છે, ‘આ ફિલ્મ માટે એ ધારણા બાંધવી ખોટી પડે કે આ ફિલ્મ ફક્ત ગુડ લુકિંગ છે કે એમાં ફક્ત હિટ મ્યુઝિક છે. પરંતુ આ એક એવી ફિલ્મ છે જે એક અભિનેતા તરીકેની મારા પ્રત્યેની તમારી ધારણા બદલશે અને તમને આ લવ સ્ટોરી ગમશે. હું મારા પરફોર્મન્સથી ખુશ છું ને ઘણી મહે