વન્સ અપોન અ ટાઈમ - 149

(60)
  • 6.7k
  • 9
  • 3.3k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 149 ઈન્ડિયા ક્લબના કોન્ફરન્સ રૂમના દરવાજા તરફ નજર રાખી રહેલા યુવાને દરવાજો ખૂલતો જોઈને સિગારેટનો છેલ્લો કશ ખેંચ્યો અને ઝડપથી સિગરેટ બુઝાવીને તે સ્નૂકર રૂમમાંથી બહાર નીકળ્યો. એ જોઈને સ્નૂકર રમતો યુવાન પણ લગભગ દોડીને તેની સાથે થઈ ગયો. ત્રીજી સેકન્ડે તે બંને કોન્ફરન્સ રૂમાંથી બહાર નીકળેલા શરદ શેટ્ટીની બરાબર બાજુમાં પહોંચી ગયા અને તેમણે પિસ્તોલ ખેંચીને શેટ્ટીના શરીરમાં ધડાધડ પાંચ ગોળી ધરબી દીધી. અને થોડીવાર તરફડિયાં મારીને શેટ્ટીનું શરીર શાંત પડી ગયું. એ દરમિયાન પેલા બંને યુવાનો નાસી છૂટ્યા. “શરદ શેટ્ટી દાઉદનો બે દાયકાથી જૂનો સાથીદાર અને મિત્ર હતો. કર્ણાટકના કન્નડા