ચાહત - એક લવ સ્ટોરી - 2

(16)
  • 4.8k
  • 2
  • 2.2k

હવે આગળ, સ્ટેશન પર બપોર ના પોણા 4 વાગ્યા છે, હજી પણ બરફ નો વરસાદ ધીમો -ધીમો વરસી રહ્યો છે, ચારે બાજુ પહાડો બરફ ની ચાદર થી અને સૂરજ ની થોડીક કિરણો થી મનમોહક દ્રશ્ય ખીલી ઉઠ્યું છે, નીચે રેલવે ના પાટા પર પણ બરફ પથરાયેલો છે આખું શિમલા જાણે સ્વર્ગ હોય તેવી અનુભૂતિ હતું, ખુબ જ સુંદર દ્રશ્ય, હવે તેમાં એક છોકરા ની એન્ટ્રી થાય છે તેમની પાસે એક સાયકલ હોય છે