યારીયાં - 8

(38)
  • 4.5k
  • 2
  • 1.4k

બીજા દિવસ ની મીઠી સવારમાં ધ રોયલ્સ ખુશખુશાલ દેખાતા હતા ...પહેલી વાર કોલેજ ના ગેઈટમાં એન્ટર થતા તે પણ બધાની સામે સ્માઈલ આપીને ચાલતા હતા.સમર્થ ની નજર એન્ટર થતા ની સાથે જ એનવીશા ને શોધી રહી હતી જાણે તેની એક ઝલક જોવા તરસતી હોઈ..તેનામાં બદલાવ દેખાતો હતો જે પોતે પણ જાણે સમજી નહોતો શકતો.તે બધા માટે બીજી ખુશી ની વાત એ હતી કે આજે જ મિસ્ટર વસંત પટેલ ( સમર્થ ના પિતા ) આ કૉલેજ ના ટ્રસ્ટી બન્યા હતા ...અને આ કોલેજ ને ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સાથે જોડી ...જેથી કોલેજ નું નામ ટોપ લિસ્ટ માં ચર્ચાવા માંડ્યું હતું .પોતાનો ઇસ્યુ પત્યા