રીવેન્જ - પ્રકરણ - 56

(208)
  • 5.9k
  • 10
  • 3.4k

રીવેન્જપ્રકરણ-56 અન્યા સિધ્ધાર્થને ત્યા પહોંચી એનાં માં પાપાને મળી. વાતચીત દરમ્યાન સિધ્ધાર્થ અન્યાને જોઇ રહેલો અને અન્યાએ પૂછી પણ લીધું અંકલ કેમ આમ આવી રીતે જુઓ છો ? સિધ્ધાર્થે કહ્યું "કંઇ નહીં દીકરા કાલે એક કેસમાં જાણે તને જોયાનો ભાસ થયેલો. પણ તું તો રાજ પાસે હતી મારો ભ્રમ હશે. સિધ્ધાર્થે અન્યા અને સેમ, રૂબી સે જોઇને ક્યું કાલે જે કેસમાં હતો એમાં જાણે બધી બાજુથી પૂર્ણવિરામ આવી ગયું અને અચાનક જાણે કેસ બંધ થઇ ગયો.. એક આખું બીઝનેસ પ્લેટફોર્મ એક ફીલ્મી ગ્રુપ નામશશેષ નહીં શેષ જ જાણે કંઇ બચ્યુ નથી એનાં તપાસ શું કરવી હવે એજ નથી સમજાતું પણ