ટ્વિસ્ટ વાળો લવ - 9

(23)
  • 4k
  • 2
  • 1.7k

" ચા લઈને... એ અંદર... આવી...."""" ઉઠો હવે....બધા ઉઠી ગયા તમારા... શિવાય.... કેટલી વાર હોય.... ઓફિસે નથી જવું.... હવે.... તમારે... ઉઠો નહીંતર તમારાં પર.... આ પાણી છાટુ.... "" અરે નઈ નઈ..એમ આભાસ બોલે છે ત્યાં તો એના ઓર પાણી છટાયુ...... અને આભાસ સફાળા ઉભો થઇ ગયો..... "અરે ઉઠ ને ક્યાર નો જગાડું છું તને.... "-આભાસ ના પાપા. " અરે પપ્પા તમે.... મને.... એમ... કે.. "- આભાસ " શું તને થયું... અને હા... એમાં ક્યાર ના રોહિત ના કોલ આવે છે..... કંઈક કામ... છે એને.... "- પાપા " ઓહ.... હા... રોહિત... હા મારે એને આજે મળવા જવાનુ છે.... "-આભાસ એના