*અભાવ - ૨* વાર્તા... ૫-૧૨-૨૦૧૯મારી સૌથી પહેલી વાર્તા અભાવ જેમણે વાંચી હશે એને યાદ હોય કદાચ... ના હોય તો આ ટૂંકસાર લખું છું...જય ખુબજ હોશિયાર અને દેખાવડો હોય છે પણ મા - બાપ ની પરિસ્થિતિ નથી હોવાથી એ એક ટાઈમ જમીને મોટો થાય છે અને દશમાં ધોરણ થી નોકરી કરે છે છસ્સો રૂપિયા પગારમાં.. અને બારમાં ધોરણમાં સારા ટકા આવતા એન્જિનિયરિંગ લાઈન લઈ ભણે છે અને સાથે ટ્યુશન કરી પોતાનો ખર્ચ કાઢી ને ભણે છે અને માસ્ટર ડિગ્રી સાથે એન્જીનીયર પાસ કરી સારી કંપનીમાં નોકરી મળે છે તો ત્યાં નોકરીએ લાગે છે પણ પોતે નિતી નિયમો અને સચ્ચાઈ થી જીવતો