પ્રિત એક પડછાયાની - ૮

(86)
  • 4.7k
  • 5
  • 2.5k

અન્વય માંડ માંડ બોલ્યો, તમે અહીં ?? સામેવાળી વ્યક્તિ એક ગુઢ હાસ્ય સાથે બોલી, હા હું અહીં...કેમ શું થયું ?? એટલામાં જ પ્રિતીબેન અને અપુર્વએ પણ એ વ્યક્તિને ત્યાં નજીક આવીને જોયો તો એ પણ અવાક થઈ ગયાં.. અન્વય : તમે જ હતાં ને જે મારી પત્નીને એમ્બ્યુલન્સમાં ઈમરજન્સીમાં માથેરાનથી હોસ્પિટલ લઈ આવ્યા હતાં ?? અપુર્વ અન્વયનાં ખભા પર હાથ મૂકી બોલ્યો, ભાઈ આ તો આપણને અહીં સુધી લાવ્યા એ ગાડીનાં ડ્રાઈવર છે તમે ભુલી ગયાં??...પણ તમે તો ગાડી લઈને ત્યાંથી નીકળી ગયાં હતાં તો અહીં કેવી રીતે ?? અન્વયને કંઈ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે અત્યારે...તેને એ