કશિશ - 1

(32)
  • 3.7k
  • 4
  • 1.5k

કશિશ નું મન આજ ખૂબ બેચેની અનુભવતું હતું.મન ની વિચારધારા તેજ રફતાર થી દોડી રહી હતી. એનું નાનકડું દિલ ભાર લઈ ને ફરતું હતું.મન ની અપાર મૂંઝવણ કયાં જઈને ઠાલવવી? કોને કહેવી? ના વિચારો માં સાવ સૂનમૂન બેસી હતી.કશિશ મૂળ કાઠિયાવાડી . એના પપ્પા મમ્મી જામનગર માં વસેલા. પહેલાં થી જ ઘર માં પપ્પા નું કહ્યુ ચાલતું.બહેન ભાઈ માં બહું તફાવત નહી .ભાઈ મોટો ને કશિશ નાની. લાડકોડમાં ઉછરી.ઘર માં કોઈ વસ્તુ ની કમી નહી પાણી માંગે ત્યા દૂધ હાજર થાય. વાર તહેવાર માં પપ્પા મમ્મી ભાઈ સાથે ફરવા પણ ખૂબ જવાનું થાય.ભણતરમાં પણ કોલેજ સુધી ભણાવી .પણ પપ્પા જ કોલેજ