AFFECTION - 19

(33)
  • 3.7k
  • 2
  • 1.7k

જાનકી ને લઈ જવા માટે વાહન તો જોશે જ...એ વિચારતો બેઠો હતો ત્યાં જ કાના નો વિચાર આવ્યો....કાના પાસેથી એકાદ ગાડી ની ચાવી લઇ આવું એટલે હું બહાર નીકળ્યો અને હવેલી બાજુ જવા લાગ્યો....ત્યાં કાનો બહાર જ ઉભો ઉભો બીડી ફૂંકતો હતો અને બીજા માણસો પણ ઉભા હતા એની સાથે..... મને જોતા જ બોલ્યો... કાનો : આવો આવો....સાહેબ...સગાઈ માટે અભિનંદન..પણ અત્યારે તમને શું કામ પડ્યું તો બહાર નીકળ્યા.. ત્યાં બીજા લોકો ઉભા હતા તો મેં એને એકલા માં આવવા નો ઈશારો કર્યો..એટલે તે જરાક પાસે આવ્યો અને બીજા માણસો ને પાછા મોકલી દીધા... કાનો : હવે બોલો... me : મારે