રીવેન્જ - પ્રકરણ - 55

(188)
  • 5.4k
  • 8
  • 3.4k

રીવેન્જ પ્રકરણ-55 સિધ્ધાર્થે સેમ અને રૂબીને આવકાર્યા. બધાં ખુશ હતા ઘણાં સમયે મળેલાં સેમે કહ્યું બધુ બરાબર છે ને ? એરપોર્ટ આવીને તને ફોન કર્યા પણ સતત બીઝી આવયો એટલે અમે લોકો સીધાં જ ઘરે પહોચી ગયાં. સિધ્ધાર્થે કહ્યું "અરે યાર. સેમ હું એક અજાયબ કેસમાં ફસાયો હતો. પછી શાંતિથી વાત કરું છું પહેલા ફ્રેશ થઇએ. સેમે કહ્યું "ઓકે... ચાલ કોફી પીએ પછી વાત કરીએ પણ તારાં જેવા સીંગલ પાસે કેટલી સેવાની આશા રાખવી ? સિધ્ધાર્થે કહ્યું "જે છું એ સારો છું પણ ડોન્ટવરી મેઇડ છે બધુ જ કરશે જસ્ટ રીલેક્ષ અને સિધ્ધાર્થેનું મેઇડને કોફી બનાવવા કહ્યું અને બધાં રીલેક્ષ થઇને