ધ એક્સિડન્ટ - 22

(39)
  • 4.4k
  • 1
  • 2k

( હોસ્પિટલ થી ઇન્સ્પેકટર ને કોલ આવે છે. હવે આગળ .... ) પ્રિશા:- સર... અમે આવી શકીએ સાથે...? ઇન્સપેક્ટર:- ok ચલો પણ અમને અમારું કામ અમારી રીતે કરવા દેજો. પ્રિશા:- sure , અમે તમને જરાય પણ ડિસ્ટર્બ નહિ કરીએ , બસ અમારે માહિર ને જોવો છે... ઇન્સપેક્ટર:- ok. તો તમે હોસ્પિટલ આવી જાઓ, હું પોલીસ car માં ત્યાં પહોંચું. [પ્રિશા અને આયરા માહિર સાથે હોસ્પિટલ પહોંચે છે. ] ડોક્ટર:- good morning inspector... ઇન્સપેક્ટર:- good morning doctor.... માહિર..... ડોક્ટર:- હા.... સમજી ગયો, ચાલો મારા પાછળ... ઇન્સપેક્ટર:- ok [ ડોક્ટર ઇન્સપેક્ટર ને ICU માં લઇ જાય છે , સાથે સાથે પ્રિશા અને