ઓપરેશન દિલ્હી - ૮

(40)
  • 4.3k
  • 2
  • 1.9k

ત્યારબાદ પાર્થ અને કેયુર પરત ફર્યા. કોફી આવી ગઈ હતી એટલે બધાએ કોફી પીધી હતી. “ક્યાં ચાલ્યા ગયા હતા તમે બંને?” કૃતિ. “અહીંયા જ હતા.” કેયુર તે લોકોને રાજની ઘડીયાળ વાળી વાત કહેવા જતો હતો, એ કંઈ પણ જણાવે એ પહેલાં જ પાર્થે જણાવી દીધું અને કેયુર ને ચુપ રહેવા નો ઈશારો કર્યો. ત્યારબાદ બધાએ કોફીને ન્યાય આપ્યો. બિલ ચૂકવી અને બધા પરત હોટેલ પર આવ્યા. “હોટેલ પર રાજ અને અંકિત હજુ સુધી આવ્યા ન હતા એટલે ખુશી એ કહ્યું “હવે શું કરશું રાજ અને અંકિત હજુ સુધી આવ્યા નથી?” બધા પાર્થ અને કેયુરના રૂમમાં બેઠા હતા. પાર્થ એ રૂમ માં આવી ઘડિયાળ વાળી