હુમલો ત્યાં પણ થયો હશે.- એક સૈનિકની કહાની

  • 4.4k
  • 1.3k

" હુમલો ત્યાં પણ થયો હશે" - એક સૈનિકની કહાની 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી આત્મઘાતી હુમલામાં દેશના 39 સૈનિકો શહીદ થયા હતા. આજે હજુ પણ દરેક શહીદનો પરિવાર એટલા દુઃખ માં છેકે એની ભરપાઇ કોઈજ રીતે થાય એમ નથી...દેશના અલગ અલગ ખૂણેથી આવતા આપણા સૈનિકો તથા તેમનાં પરિવાર વિશેની વાત સાંભળીને હૃદય દ્રવી ઉઠે.! મારા એક વાચકે મને આવીજ એક કહાની મોકલી છે જે વાંચ્યા પછી મને લાગ્યું કે આ વાત દેશના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ...હું આ કહાની પરથી એવું ચોક્કસ પણે