છોકરો-છોકરી ઘરમાં આવી કહે છે, તારો પ્રેમ પૂરો નહીં થવા દઈએ. અમારો પ્રેમ પૂરો નથી થયો તારો પણ નહીં થાય! તારે પણ મરવું પડશે. એકા- એક આટલું કહીને બંને ગાયબ થઈ જાય છે અને તેમના ગાયબ થતાં જ હિરેન બેભાન થઇ જાય છે. આમ જોઈ રુબી અને રાજ ડરી જાય છે. તે હિરેનને ઉઠાડવાની કોશિશ કરે છે, પણ ઉઠતો નથી રાજ ગ્લાસમાં પાણી લઇ આવે છે અને તેના મોં પર ટીપા છાંટે છે. હિરેન ભાન માં આવવા લાગે છે' રૂબી રડતા રડતા હિરેન ને પૂછવા લાગે છે આ બધું શા કારણે આપણી સાથે થઈ રહ્યું છે? "પહેલા તારું એક્સિડન્ટ થયું