ભફ થય ગ્યો - 3

(16)
  • 5.8k
  • 1.9k

( રાતે ૧૦ વાગે બંને ઓનલાઇન )જાનવી : હેલો જયલા. જય : હેલો જાનવા. જાનવી : શું કરે છે?જય : હું લેસન કરું છું. જાનવી : ત્યાં શેનું લેસન વળી. જય : એ કાલ મને સરસ્વતી માં એ ગાયત્રી મંત્ર બોલવાનો કિધો તો મને ન આવડો તો માતાજી કે દિકરા કાલ પાક્કો કરતો આવજે પણ જાનવા હું રખડવામાં ભુલી ગ્યો.. તો પછી મને ૧૦ વાર લખી ને પાક્કો કરવાનો આવ્યો..જાનવી : મજા આવી ગય બાપુડીને. જય : એ બધું ઘોયરું.. તને ખબર આજ કાવ થયું?. જાનવી :