બીજા દિવસે સવારે દેશ-વિદેશ ના T.V , News , માં સમાચાર વાયુ વેગે વહેતા થાય છે !!!!આખો દેશ હચ-મચી જાય છે !!!કબીર આરક્ષણ ના વાસ્તવિક આંકડા જાહેર કરે છે.આઝાદી ના છેલ્લા 50 વર્ષ માં કોને કેટલો લાભ લીધો.આમાં દલિત સમુદાય ની 10 જ્ઞાતિ માંથી 3 જ્ઞાતિ ઓ એ અનામત અને સરકારી લાભો નો 80% જેટલો લાભ લીધો.જયારે બાકીની 7 જ્ઞાતિ તો શોભાના ગાંઠિયા ની જેમ ફક્ત નામ માત્ર ની જ અનામત માં સામેલ હતી.આવી જ હાલત આદિવાસી સમુદાય ની હતી 15 કુલ જ્ઞાતિ માંથી 5 જ્ઞાતિ ઓ એ 90% લાભ લીધો જયારે બાકીનાને આરક્ષણ એટલે સુ એની પણ ખબર નતી.સૌથી