સુખનો પાસવર્ડ - 10

(40)
  • 4.2k
  • 6
  • 1.9k

અકળાવનારી સ્થિતિ કદાચ આપણા સારા માટે પણ સર્જાઈ હોઈ શકે! ઈન્ટરનેશનલ સોલિડ વેસ્ટ એસોસિયેશનના પ્રમુખ એન્ટોનિસ માવ્રોપોલસ બે મિનિટ માટે ફ્લાઈટ ચૂકી ગયા એ પછી... સુખનો પાસવર્ડ આશુ પટેલ 10 માર્ચ, 2019ના દિવસે ઈન્ટરનેશનલ સોલિડ વેસ્ટ એસોસિયેશનના પ્રમુખ એન્ટોનિસ માવ્રોપોલસ યુનો દ્વારા આયોજિત એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા એડિસ અબાબાથી નૈરોબી જવાના હતા. તેઓ ઍરપોર્ટ પર સમયસર પહોંચી ગયા હતા અને તેમણે બોર્ડિંગ પાસ લઈ લીધો હતો. એ પછી તેઓ ઈમિગ્રેશન અને સિક્યુરિટી ચેકિંગ સહિતની બધી વિધિમાંથી પણ પસાર થઈ ચૂક્યા હતા, પરંતુ તેઓ ડિપાર્ચર ગેટ સુધી પહોંચવામાં સહેજ જ મોડા પડ્યા એટલે તેમને ફ્લાઈટમાં પ્રવેશવા ન દેવાયા! તેમને કહેવાયું કે