મારી ચૂંટેલી લઘુકથાઓ - 41

  • 2.6k
  • 1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ઉદ્દંડ દરોગામલના બધાજ સાથીઓ કહે છે કે તે પોતાના સમગ્ર જીવનમાં અત્યંત ઉદ્દંડ રહ્યો છે. ઓફિસ અને ઘર બંને જગ્યાએ તેની ઉદ્દંડતાના કિસ્સાઓ આજે પણ જીવંત છે. મને આ કિસ્સાઓ અને તેના પર થતી ચર્ચાઓ પર ક્યારેય વિશ્વાસ ન હોતો થતો અને થાય પણ કેવી રીતે કારણકે મારો અનુભવ તો સદંતર અલગ હતો. મારા બંગલાની દીવાલ દરોગામલના બંગલાની દીવાલની સાથે જ જોડાયેલી છે. તેની સાથે મારી પહેલી મુલાકાત એ સમયે થઇ હતી જ્યારે મેં તેને મારા ગૃહપ્રવેશનું આમંત્રણ આપવા તેના બંગલાની ડોરબેલ વગાડી હતી. એ પરસાળમાં જ ખાટલા પર સુતો હતો. મેં