અંધારી રાત ના પડછાયા

(12)
  • 4.3k
  • 1
  • 1.1k

અંધારી રાત ના પડછાયા.. તે અંધારી રાત હતી અને ખૂબ જ ગરમી હતી એવું લાગતું હતું કે હમણાં જ વરસાદ આવશે .....હું એકલી જ ચાલી રહી હતી મારે આ સમયે ઘર ની બહાર નીકળવાની શું જરૂર હતી તેવા સવાલો હું મનમાં મારી જાત ને પૂછતી તી. પણ હું શું કરત મારી પાસે ઘર છોડી ને ગયા સિવાય બીજો રસ્તો પણ તો નહતો.તે અંધારી રાત ને હું ક્યારેય મારા જીવન માં નહિ ભૂલી શકું શ્રવણ વદ આઠમ ની તે અંધારી રાત હતી.આમ તો આજુ બાજુ ભગવાન ક્રિષ્ન ના જન્મ નો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો.અને