અપરાધ

(22)
  • 1.8k
  • 2
  • 584

વાર્તા-અપરાધ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 સત્યનારાયણ ભગવાન ની કથા ચાલુ હતી.હોલ મહેમાનો થી ખીચોખીચ ભરેલો હતો.વાસુદેવભાઇ અને અરુણાબેન કથામાં બેઠા હતા.ગોર મહારાજ ની કથા કહેવાની શૈલી એવી હતીકે દરેકને રસ પડે.સામાન્ય રીતે સત્યનારાયણ કથા એટલે મહાપ્રસાદ ખાવા જવાનું એવું જ મોટાભાગના માનતા હોય છે.પણ અત્યારે મહેમાનો શાંતિથી રસપૂર્વક કથા શ્રવણ કરી રહ્યા હતા.કથા કરતાં કરતાં ગોર મહારાજને એવું લાગ્યું કે વાસુદેવભાઇ બેચેની અનુભવી રહ્યા છે.ચહેરા ઉપર હતાશા અને ઉદાસી હોય એવું તેમને લાગી રહ્યું હતું.હસમુખા સ્વભાવના વાસુદેવભાઈ આજે આવા શુભ દિવસે કેમ ઉદાસ