પ્રેમ ની અભયાકૃતિ - 10 (અંતિમ ભાગ)

(30)
  • 4k
  • 1
  • 1.4k

આવી ગઈ તમારી પ્યારી વાર્તા પ્રેમ ની અભયાકૃતિ . આજે આ વાર્તા નો અંતિમ ભાગ .... આગળ ના ભાગ માં આપણે જોયું કે , "પણ હવે મારાથી આ મારા મમ્મી પપ્પા નહિ સ્વીકારાય . આપણે અહીંયા સાથે રહીશુ હંમેશા માટે અને એમને કહી દે આદર્શ કે ફરી ક્યારેય મારો સંપર્ક કરવા પ્રયત્ન ન કરે ." મનાલી મક્કમ થતા બોલી . " હા બેટા હું ક્યારેય તારી ખુશી બરબાદ નહિ કરું પણ મારી પાસે એક વાત છે જેનાથી કુરૂપ પણ અજાણ છે એ હું કહી ને જતી રહીશ પછી ક્યારેય તારી જિંદગી માં ફરી નહિ આવું . " સ્વેતા બોલી .