મારા વિચારો

  • 9.4k
  • 2
  • 1.7k

સંતોષ વિશે ક્યારે વિચાર્યું છે, તમે ? સંતોષ એટલે શું? આપણે ઘણીવાર કોઈને કહેતાં સાંભળ્યાં પણ હોય છે!! કે ફલાણો તો બહુજ વિજ્ઞાસંતોષી જીવ છે.અને ફલાણો ભલો માણસ છે, બહુજ સંતોષી જીવ છે. જીવનમાં જે મળે છે, જેટલું મળે છે, એમાં જે લોકો ખુશ રહેતાં શીખી જાય! અને સમજે કે મારા પાસે તો આટલું છે? બીજા પાસે તો આટલું પણ નથી.! આવા જીવ હોય છે જે જીવનમાં મળે વધાવિલે. અને હમેશાં ખુશ રહે છે. પોતાના જીવન થી, અને એમની સાથે જોડાયેલાં બધાં લોકો ને પણ ખુશીઓ આપી શકે છે.શું તમે મારી એક વાત થી સહેમત થશો કે "જે માણસ પોતે ખુશ