જવાબદારીથી સફળતા - 2

  • 2.5k
  • 1k

એક જવાબદાર વ્યક્તી કોઇને પણ નુક્શાન પહોચાળવા માગતો ન હોવાથી તે બીલ્કુલ શીષ્ટાચારથી વાતો કરશે, કોઇને પણ દુ:ખ, ઇર્ષા, અપમાન કે અહમ ન ઘવાય તે રીતનુ વર્તન કરશે, વ્યસનો, અશ્લીલતા અને બદ્દીઓથી દુર રહેશે અને પોતાનાથી જેમ બને તેમ સમાજને સહાયરૂપ થવાનો પ્રયત્ન કરતો હોય છે જ્યારે બેજવાબદાર વ્યક્તીનીતો વાતેય અલગ હશે અને કામ પણ અલગ હશે. આવી વ્યક્તીઓ સમાજમા કોઇની પણ પરવા કર્યા વગર એકદમ બે ફિકરાઇથી વર્તન કરતા અને જાહેરમા ઘાટા પાળીને નિમ્ન કક્ષાની વાતો કરતા, લોકોની ઠેકડીઓ ઉડાળતા જોવા મળશે. આવી વ્યક્તીઓને અભ્યાસ કરવાની, પરીવાર કે સમાજનીતો શું પોતાની જિંદગી વિશે પણ કશી પડી ન હોવાથી તે