હસીના - the lady killer - 18

(51)
  • 3.7k
  • 7
  • 1.8k

આગલા ભાગમાં આપણે જોયું કે અનુષ્કા ઇશિતાને ભાગી જવા માટે કહે છે, હસીનાને જયરાજ એ બાજુજ આવવા નીકળ્યો છે એ ખબર પડી જાય છે, હવે આગળ, હસીનાને કોઈકનો ફોન આવે છે જેમાં તેને ખબર પડે છે કે જયરાજ પણ સાબરમતી પ્લેટફોર્મ પાસેજ આવી રહ્યો છે, આ બાજુ ટ્રેન ફૂલ સ્પીડમાં સામેથી આવી રહી હોય છે, હસીના ગાડીમાં પોતાની ગન લેવા જાય છે ત્યાં તો અનુષ્કા જોરથી બુમ મારે છે ભાગ ઇશિતા ભાગ, અને ટ્રેન ની ટક્કરથી અનુષ્કાના શરીરના અંગો જ્યાં ત્યાં વિખેરાઈને પડે છે, ઇશિતા પ્લેટફોર્મની બીજી બાજુ જવામાં સફળ થાય છે પણ હસીના બંદૂકની ગોળી છોડે છે જે સીધી જઈને ઇશિતાના