ટ્રુથ બિહાઇન્ડ લવ - 33

(113)
  • 4.9k
  • 11
  • 3k

પ્રકરણ-33ટ્રુથ બિહાઇન્ડ લવ સ્તુતિ સ્તવન બંન્ને જણાં વેલી રીસોર્ટમાં આવીને ખૂબ પ્રેમ-આનંદ લઇ રહેલાં. રૂમ પસંદ કરીને અંદર રહી જાણે સ્વર્ગની સફર માણી હોય એવો પ્રેમ કર્યો પછી રીસોર્ટ જોવા માટે લોબી પસાર કરીને બહાર નીકળ્યાં અને સ્તુતિની નજર અચાનક જ સ્વીમીંગપૂલ તરફ ગઇ ત્યાં ઘણાં પ્રવાસીઓ હતાં ત્યાં પૂલ સાઇડ બાર હતો અને સ્નેકસ પણ મળતું હતું ઘણાં લોકો સ્વીમીંગ સાથે ડ્રીંક્સની મજા લઇ રહેલાં. ઘણાં કપલ એમજ ડ્રીંક્સ લઇને બેઠાં હતાં બીજા લોકોને જોઇને મજા માણી રહ્યાં હતાં. એમાં એક કપલ જે એક બીજાની બાહોમાં વીંટળાઇને બેઠેલાં એનાં ઉપર સ્તુતિની નજર પડી અને મોંઢામાંથી ઓહ અનાર એવું સરી