વિખરાયેલાં શમણાં - ૧

  • 2.7k
  • 1.1k

"સમંદરની લહેરો આ રેતને ભીંજવીને જાય છે!શીતળ લહેરાતો વાયરો આ મનને સ્પર્શી જાય છે...ના પહોંચીએ મંજિલે જો આ શમણાં છૂટી જાય છે!આંખોમાં વિખરાયેલાં શમણાં હદય બાળી જાય છે....""પ્રોસ્પેકટીંગ આ શબ્દ નેટવર્ક માર્કેટીંગ ના લોકો માટે નવો નથી... પણ, જે નેટવર્ક માર્કેટીંગ નથી કરતાં તેના માટે જરૂરથી નવો છે. પ્રોસ્પેકટીંગ એટલે નવા અજાણ્યા લોકો નો સંપર્ક કરી પોતાના બિઝનેસની માહિતી આપવી. આ માટે થોડી સ્માર્ટનેસ અને ચતુરાઈ હોવી જરૂરી છે. કોઈક વાર એવું પણ બને કે ભલભલા સ્માર્ટ લોકો પણ ભૂલો કરી બેસે છે. હા, પણ હવે કહાની એવી જેમાં કાવ્યાની નાદાની અને અજાણતા થતી ભૂલોથી કાવ્યાનું જીવન બદલાય જાય છે.""હું