માથે આવી પડેલી મુશ્કેલીનો સામનો કરવા માટે શું કરવું ?

(12)
  • 2.9k
  • 3
  • 830

માથે આવી પડેલી મુશ્કેલીનો સામનો કરવા માટે શું કરવું ?લે. નીરવ પટેલ "શ્યામ"જીવનમાં દરેક વ્યક્તિને કોઈક ને કોઈક મુશ્કેલી તો જરૂર હોય છે, અઢળક સંપત્તિ વચ્ચે પણ લોકોને શાંતિની શોધ હોય છે, ઘણા લોકો જીવનમાં આવતી મુશ્કેલીઓથી ક્યારેક હારી પણ જાય છે, ઘણા લોકો પોતાનું જીવન ટૂંકાવીને મુશ્કેલીઓનો અંત આવશે એમ માનીને સમય પહેલા જ પોતાના જીવનનો ત્યાગ પણ કરતા હોય છે.મુશ્કેલીઓમાંથી બહાર નીકળવું હોય તો એક જ શ્રેષ્ઠ વિકલ્પ છે સમય. દરેક સમયને પસાર થવા દેવો પડે છે, જીવન કરતા મુશ્કેલીઓ ક્યારેય વધારે કિંમતી નથી હોતી, જે લોકો મુશ્કેલીઓથી હારી જઈને મૃત્યુને વહાલું કરે છે તે લોકો એમ કેમ