રીવેન્જ - પ્રકરણ - 54

(209)
  • 6.8k
  • 10
  • 3.5k

રીવેન્જ પ્રકરણ-54 અન્યા હોસ્પીટલ પહોંચીને તુરંત બંન્ને પ્રેતને હીંગોરીનાં શરીરમાં કેદ કરીને બોટલ હેંગ કરવાનાં સ્ટેન્ડથી ફટકારવાનું ચાલુ કર્યું.. બધાં દોડી આવ્યાં. ડોક્ટર નર્સ અને બીજા કૂતૂહૂલથી દોડી આવેલાં માણસોને ચીસો પાડતો અને માર ખાતો લોહી લુહાણ માર હીંગોરી જ નજરે પડતો હતો... ડોક્ટરે ગભરાઇને સીધો જે સિધ્ધાર્થને ફોન કર્યો.. "સર જલ્દી આવ્યો અહીં અમારો પેશન્ટ અને તમારાં કેસનો પેલો હીંગોરી કોઇ અગમ્ય શક્તિનો માર ખાઇ રહ્યો છે પોતે લોહી લુહાણ છે અને ચીસો પાડી રહ્યો છે પરિસ્થિતિ અમારાં કાબૂમાં જ નથી. અન્યા બધુ સાંભળી રહેલી એણે તુરંત જ હોસ્પીટલનાં લેન્ડ લાઇનથી રોમેરોને ફોન કર્યો "હલ્લો રોમેરો ? રોમેરોએ કહ્યું હાં