કૂબો સ્નેહનો - 20

(30)
  • 3.3k
  • 2
  • 1.6k

?આરતીસોની? પ્રકરણ : 20 વિરાજના કાર્યથી પ્રભાવિત થઈને એને અમેરિકામાં જૉબની ઑફર કરવામાં આવી હતી. એકબાજુ દિક્ષા મનોમન પોતાના પપ્પાની નારાજગીને કારણે દુઃખી છે અને વિરાજ ગામડે જવાની ઈચ્છા પ્રગટ કરે છે. આગળ સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️લગ્નના સમાચારથી નારાજ થયેલા દિક્ષાના પપ્પાએ શરૂમાં ઘણા ધમપછાડા કર્યા હતાં. વડીલોને જણાવ્યા વગર લગ્ન કરવા ક્ષંતવ્ય તો નથી જ, પરંતુ કોઈ બાબતને વળગેલા રહીને જડતા કરવી નરી મૂર્ખામી છે. આંતરિક મનોમંથન કરી પોતાની જાતમાં, સ્વભાવમાં અને પોતાના આત્મા સાથે સ્થિરતા રાખી, નાનામાં નાની અણગમતી બાબતને સ્વિકારીને વર્તમાનમાં સ્થિર થવું પડે!! દિક્ષાને અમેરિકા જાય એ પહેલાં પોતાના