ક્યારેક તો મળીશું - ભાગ ૧૭

(70)
  • 3.8k
  • 3
  • 1.7k

સવારે બધા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે રાજીવ પંચાલ આવે છે. રાજીવ પંચાલ એક બિઝનેસમેન હતો. રાજીવ પંચાલને શાહ પરિવાર સાથે ખૂબ સારા સંબંધ હતા. રાજીવ પંચાલ શાહ પરિવારને મળે છે.જીતેશભાઈ:- "આજે તારે અહીં જ રોકાવાનું છે. અત્યારે તો અમે ઑફિસ જઈએ છીએ."રાજીવ:- "પણ હું અહીં આખો દિવસ શું કરીશ. હું પણ તમારી સાથે ઑફિસ આવીશ."જીતેશભાઈ:- "ઑકે તો ચાલ. બપોરે આપણે ઘરે આવતા રહીશું. મલ્હાર અને પ્રથમ તો છે જ ઑફિસ સંભાળવા માટે."માહી,રાહી અને પંક્તિ કૉલેજ જવા માટે નીકળે છે.રસ્તામાં પંક્તિની નજર એક દુકાન પર પડે છે.પંક્તિ:- "Wow પેલી દુકાનમાં તો જો. કેટલી સરસ ડ્રેસ છે." માહી:- "ખૂબ