મા ની વેદના

(11)
  • 6.4k
  • 2.4k

મા ની વેદના કાલે સવારે હું બસ માં બેઠી હતી.મારી બાજુમાં એક મોટી ઉંમરના બા બેઠા હતા.. બા એ પૂછું બેટા તારે ક્યા જાવું છે. મે ન્રમતા સાથે જવાબ આપ્યો કે રાજકોટ જાવું છે. એનો ઉદાસ ચહેરો જોઈને મારાથી પણ પુછાય ગયું કે તમારે પણ રાજકોટ જ આવવાનું છે. તેમને એકદમ ગંભીર અવાજે જવાબ આપ્યો ના રાજકોટ નથી જવાનુ એનાથી આગળ જવાનુ છે.. વીંછીયા... ફરી મારાથી પુછાય ગયું કે તમે એકલા છો. તો ટૂંકા જવાબ સાથે કહે હા. પાંચ મિનિટ પાછી એમણે સામે થી વાત શરુ કરી... દીકરી ના ઘરે જાવ છું. ભાણી ના લગન છે.. મે હોંકારો