મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 19

(16)
  • 4.7k
  • 2
  • 1.6k

આઈ એમ કોલિંગ ફ્રોમ અમેરિકા(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-19) સવારનો સમય હતો. શાળામાં રજા હતી, પરંતુ પ્રજાસત્તાકદિનની ઊજવણીના કાર્યક્રમમાં જવાની તૈયારી કરતો હતો. ત્‍યાં જ મોબાઈલની રીંગ રણકી. નંબર જોયો. વિદેશી લાગ્‍યો. અત્‍યારના સમયમાં છેતરપીંડીવાળાના ફોન ઘણા આવતા હોય છે. એટલે રીંગ વાગવા દીધી. થોડીવારમાં એ જ નંબર ઉપરથી ફરી ફોન આવ્‍યો. થયું, લે ને ઉપાડી લઉં. આપણે કયાં એની ચુંગાલમાં ફસાઈએ એમ છીએ! ફોન ઉપાડયો. સામેથી અવાજ આવ્‍યો, ‘‘આઈ એમ કોલિંગ ફ્રોમ અમેરિકા.'' મેં તેને એટલેથી જ રોકીને કહ્યું, ‘‘એ