આર્યરિધ્ધી - ૩૮

(41)
  • 4.3k
  • 2
  • 1.3k

નિધિ અને ખુશી બધા ને નમસ્કાર કરી ને લિફ્ટ તરફ ગયા એટલે મેઘના તેમની પાછળ ગઈ. રિધ્ધી, ક્રિસ્ટલ ત્યાં જ ઉભા રહ્યા. એટલે ભૂમિ બોલી, "ચાલો, હું તમને બહાર ફરવા માટે લઈ જાવ છું. " આટલું કહીને ભૂમિ તે બંને ને હાથ પકડી ને બહાર લઈ ગઈ. એક બટલર ભૂમિ ને કાર ચાવી આપી ગયો. એટલે ભૂમિ તે કાર ને ગરાજ માં થી બહાર કાઢી લાવી એટલે ક્રિસ્ટલ અને રિધ્ધી કાર માં સવાર થયા ગયા. રાજવર્ધન થોડી વાર હોલ માં ઉભો રહ્યો પછી તે મેઘના ની પાછળ ચાલ્યો ગયો. તે ચારેય મૈત્રી ને જે રૂમ માં રાખવા માં આવી