સનસેટ વિલા - ભાગ - ૬

(85)
  • 4.5k
  • 6
  • 2.6k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે કર઼ણ ફ્રેશ થઈ ને એના બેડરુમ મા જાય છે, બેડરુ મા પહેલે થી જ કોઈ ઊંઘતુ હોય છે કરણ ને લાગે છે કે એ નિશા હશે એ નિશા ને પુછે છે પણ કરણ ને કોઈ જવાબ મળતો નથી હવે જોઈએ આગળ. . . કરણ બેડ પાસે જાય છે , બેડ પર બેસી નિશા ને એની બાજુ ફેરવે છે પણ એનુ મો જોતા જ એ ચોંકી જાય છે કેમ કે એ નિશા નય રજની હોય છે. કરણ : અરે રજની તુ